મુખ્ય નોકરી સિવાય અન્ય રીતે પણ આવક મેળવતા લોકો માટે ટેક્સ રીટર્ન સંબંધિત ચેતવણી

food_delivery_getty_imagesandresr.jpg

Get the SBS Audio app

Other ways to listen

વધતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના કારણે મુખ્ય નોકરી સિવાય પણ લોકો અન્ય વેપાર કે કાર્ય કરીને આવક મેળવે છે. વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના ટેક્સ રીટર્નનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ પ્રકારે આવક મેળવતા લોકોને તેનો ટેક્સ ભરતી વખતે તેનો ઉલ્લેખ કરવા ચેતવણી આપી છે. 'Side Hustle' નામથી ઓળખાતી પ્રવૃત્તિ વિશે એકાઉટન્ટ નયન પટેલ માહિતી આપી રહ્યા છે.


ઓસ્ટ્રેલિયામાં અન્ય પ્રવૃત્તિ, કાર્ય દ્વારા આવક મેળવતા લોકો માટે ટેક્સેસન ઓફિસની ચેતવણી વિશે ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી માહિતી મેળવો.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે નિષ્ણાતની મદદ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share