નોકરીદાતા સમક્ષ તમારા પગાર વધારાની માંગ કેવી રીતે કરશો

Warehouse Workers on a Lunch Break

A pay rise is an exchange of money for your value as an employee in your workplace. Credit: Marko Geber/Getty Images

Get the SBS Audio app

Other ways to listen

જો તમને એમ લાગે કે તમારા પગારમાં વધારો થવો જોઇએ તો તમે નોકરીદાતા સમક્ષ વેતન વધારાની માંગ કરી શકો છો. કેટલાક કિસ્સામાં તમારા વેતનમાં વધારો કાયદાકિય જરૂરીયાત પણ હોઇ શકે છે. તમારા નોકરીદાતા સમક્ષ પ્રસ્તાવ મૂકતી વખતે કેવી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી એ વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share