ઓસ્ટ્રેલિયામાં તમારા બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કેવી રીતે કરશો

SG SelectingSchoolSectors

Female primary school students wearing blue gingham dresses with boys in background Credit: JohnnyGreig/Getty Images

Get the SBS Audio app

Other ways to listen

ઓસ્ટ્રેલિયામાં માતા-પિતાને તેમના બાળકો માટે યોગ્ય શાળા પસંદ કરવાના ઘણા વિકલ્પો મળી રહે છે. દેશમાં સરકારી, ખાનગી અને કેથલિક - એમ ત્રણ પ્રકારની શાળામાં બાળકો અભ્યાસ કરી શકે છે. તેથી જ, બાળકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાની પસંદગી કેવી રીતે કરવી તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
to SBS Gujarati every Wednesday and Friday at 4 pm

Share