ઓળખો છો ગાંધીબાપુના આ બાબલાને?

Narayan Desai

Source: Wikimedia Commons/Yann Forget/CC-BY-SA 3.0

Get the SBS Audio app

Other ways to listen

નારાયણ દેસાઈ એટલે એક એવા ગાંધીજન જે છેક બાળપણથી જ ગાંધીમય જીવ્યા અને આજીવન ગાંધીકથા ગાતા રહ્યા. જાણીએ આ ગાંધીજનનાં જીવનની કેટલીક અજાણી વાતો.



Share